5000 લાંચ લેતા જિલ્લા મેનેજર વર્ગ -૩ ચાર્જ અધિકારી ACB ને હાથ લાગ્યા સાથે સાથે કોમ્પ્યુટર ઓપરેટર બંને નોકરી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન બહુમાળી ભવન હિંમતનગર જી.સાબરકાંઠા લાંચ ની રકમ માંગણી ની રકમ રૂ.5000/- અને લાંચની સ્વીકારેલ રૂ.5000/- અને લાંચની પરત મેળવેલ રકમ આરોપી સુરેશભાઈ રત્નાજી કટારા, હોદ્દો મેનેજર વર્ગ ચાર્જ અને જગદીશભાઈ અમૃતભાઈ પરમાર કોમ્પ્યુટર ઓપરેટરઆ કામના ફરિયાદીશ્રીને ગુજરાત સરકારના અનુસુચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આર્થિક વિકાસ માટેની સ્વરોજગાર યોજનામાં પશુપાલનનો વ્યવસાય કરવા સારૂ રુ. ૨ લાખની લોન મંજુર કરવામાં આવેલ. જે લોન મંજુર થતાં આ કામના ફરીયાદીએ હિંમતનગર અનુસુચિત જાતિ વિકાસ નિગમની કચેરી ખાતે સદર મંજૂર લોન આપવા માટે ઉપરોક્ત આક્ષેપિતોએ જરૂરી દસ્તાવેજી કાગળો રજુ કરવા તેમજ સદર કામગીરીના અવેજ પેટે બંને આક્ષેપિતો દ્વારા રૂ. ૫૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૨ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને આરોપી નં. ૧ હાજર મળી આવેલ નથી.
હિંમતનગર :- રૂ.5000 લાંચ લેતા જિલ્લા મેનેજર વર્ગ -૩ ચાર્જ અધિકારી ACB ને હાથ લાગ્યા
નવેમ્બર 12, 2024
0
Tags
