હિંમતનગર શહેરમાં અપ્રમાણસર મિલકત નું નિવૃત્ત સર્વેયર કર્મચારી નું રાજ ખૂલ્યું

0


 હિંમતનગર શહેરમાં અપ્રમાણસર મિલકત નું નિવૃત્ત સર્વેયર કર્મચારી નું રાજ ખૂલ્યું

રિપોર્ટર ચૌહાણ વિહુસિંહ હિંમતનગર

આરોપીનું નામ નલીનભાઈ છોટા લાલ સોની

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયર નિવૃત્ત કર્મચારી ની સામે અપ્રમાણસર મિલકત નો ગુનો નોંધાયો.નિવૃત્ત કર્મચારી ફરજ દરમિયાન આવક રૂપિયા 43.83 લાખ સામે 105% વધુ મિલકતો વસાવી હોવાનું રાજ ખૂલ્યું સર્વેયર કર્મચારીને 18 વર્ષ પછી ભ્રષ્ટાચારની પોલ ખૂલી, આની વધુ તપાસ મહેસાણ ACB ને સોંપાઈ .અપ્રમાણસર મિલકત વસાવ્યાનો ગુનો નોંધાતા સાબરકાંઠા અને અરવલ્લી ભ્રષ્ટ સરકારી બાબુઓ ફફડાટ ફેલાયો



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)