ખેડબ્રહ્મા માં મોબાઈલ ચોરી કરતો સખ્ય ખેડબ્રહ્મા પોલીસ બાતમી ના આધારે મોબાઈલ ચોર પકડાયો

0

 

સાબરકાંઠા: 


ખેડબ્રહ્મા માં મોબાઈલ ચોરી કરતો સખ્ય ખેડબ્રહ્મા પોલીસ બાતમી ના આધારે મોબાઈલ ચોર પકડાયો


ખેડબ્રહ્મા માં મોબાઈલ ચોરને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ ને બાતમીના આધારે ખેડબ્રહ્મા તાલુકાના કંથારપુરા ગામના નરેશભાઈ બાબુભાઈ પરમાર જેને પકડીને મોબાઈલ થી લઈને પૂછપરછ કરતા કોઈ પણ પ્રકારની માહિતી ન આપતા જેને લઈને ખેડબ્રહ્મા પોલીસે oppo કંપનીનો મોબાઇલ a78 મોબાઈલ જેની કિંમત રૂપિયા 18000 છે તે જપ્ત કરી અને અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ને મિલકત સંબંધી ગુનો ભેદ ઉકેલ્યો હતો જેમાં પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી ડી આર પઢેરીયા સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરી હતી 


અહેવાલ કૃષ્ણવદનસિંહ પુવાર

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)