ગાંભોઈ પોલીસ સ્ટેશન ના નવા આવેલા પી.આઇ. બેન નું નવલુ નજરાણું

0

 ગાંભોઈ પોલીસ સ્ટેશન ના નવા આવેલા પી.આઇ. બેન નું નવલુ નજરાણું


થોડા દિવસ અગાઉ ગાંભોઈ પોલીસના જવાબદાર પી.આઇ. બેન દ્વારા રોડને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂર કર્યા તે સારી વાત છે પરંતુ દબાણ હટાવવામાં પી.આઈ.એ વાલા દવાલાની નીતિ અપનાવી તેના લીધે ગાંભોઈની જનતામાં આક્રોશ વ્યાપી ગયો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડીના માણસોના જે ગલ્લા મુકવામાં આવેલ છે તે ગલ્લા આજ દિન સુધી હટાવવામાં આવ્યા નથી. જેથી ગાંભોઈની જનતામાં શંકા કુશંકા ઊભી થઈ છે. વધુમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગાંભોઈ પોલીસના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમા હાલમાં ચાલી રહેલા રીનોવેશનના ખર્ચા પેટે વ્યાપારીઓ તથા ફેક્ટરીઓ માલિકો પાસેથી ઉઘરાણું કર્યું છે. તેવી ચર્ચાએ ગાંભોઈ પંથકમાં જોર પકડ્યું છે.

અહેવાલ ક્રિષ્નવર્ધનસિંહ પુવાર

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)