રાજસ્થાની ઓડ સમાજ જય બાબરી મિત્ર મંડળ દ્વારા રાજસ્થાન અમદાવાદના બીજા સમૂહ લગ્ન મંગળવારે બહુચર ફાર્મ ખાતે યોજાયા હતા.

0
અરવલ્લીના મેઘરાજ 

 રાજસ્થાની ઓડ સમાજ જય બાબરી મિત્ર મંડળ દ્વારા રાજસ્થાન અમદાવાદના બીજા સમૂહ લગ્ન મંગળવારે  બહુચર ફાર્મ ખાતે યોજાયા હતા જેમાં સમાજના 13 યુગલો સમુહ લગ્ન માં જોડાયા હતા આ કાર્યક્રમમાં ઓઢવ નિવાસી દાતા મુકેશ ભાઈ ઓડ તરફથી  નવદંપતિઓને તમામ જરૂરી ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી
 અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને અમરાઈ વાડીના ધારાસભ્ય ડો.હસમુખ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

રિપોર્ટર 
જયપ્રકાશ જોષી 
અરવલ્લી

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)