*સોશિયલ વેલફેર:* સરદાર પટેલ કોલોની નારણપુરા ખાતે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો

0

 


🖋️Hetalben Parikh naranpura Ahmedabad

"સાયબર ક્રાઇમ ":

જાગૃતિ અને નિવારણ

આજ રોજ સરદાર પટેલ કોલોની નારણપુરા અમદાવાદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં સોસાયટીના સભ્યો જોડાયા અને આમાં લાભ લીધો જેમ કે ઘણા બધા મુદ્દાઓ છે ડિજિટલ એરેસ્ટ છેતરપિંડી 

સ્ટોક માર્કેટ છેતરપિંડી, ઓનલાઇન જોબ છેતરપિંડી, સોશિયલ મીડિયા છેતરપિંડી શંકા સ્પર્ધક છેતરપિંડી, જેવી અનેક નાની-નાની વાતો જેવો એ લોકો નાટક રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યો જેમાં પીઆઇ ગઢવી સાહેબ અને તેમની આખી ટીમ દ્વારા એકદમ ખૂબ સરસ નાટ્ય અમારા સામે પ્રસ્તુત કરવામાં આવ્યું

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)