પાણી છોડતો બોળ ના ઓપરેટર ફિસ લઇ ગયો આવું ગામ લોકો કહેવું
હિંમતનગર અડીને આવેલા નવા બળવંતપુરા માં આખો દિવસ પીવા નુ પાણી ન આવતા આખા ગામને ડંકી થી પાણી ભરવાનો વાળો આવ્યો હતો. ગામ તો ગામ પણ આજુ બાજુ ના વિસ્તાર માં પણ પીવા ના પાણી ન મળતા હાલાકી ભોગવવી પડી હતી. વિસ્તાર વાઈજ જવાબદાર તંત્ર વાલ ન લગવતા પીવાનું પાણી બધે પાણી બંધ થયું હતુ.

