અહેવાલ_ ક્રિષ્નવદનસિંહ પુવાર સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી ને ગુજરાત આદેશની ટીમનો એક સવાલ શું માનવજીવન નું કોઈ મૂલ્ય નથી ...?
ખેરોજ : સાબરકાંઠા જિલ્લાના ખેરોજ માં નકલી ડોકટર નુ દવાખાનું લોકો ના જીવ સાથે રમત...?
ગુજરાત માં ઠેર ઠેર જગ્યાએ બોગસ ડોક્ટર ના નાના ક્લિનિક ચાલતા હોય છે. પણ આના પર જે જવાબદાર આરોગ્ય વિભાગ ને આ લોકો ના જીવ સાથે રમત રમી રહ્યા છે. નજરે કેમ પડતું નથી હોતું નથી તે ખબર નથી પડતી કે જે હોદ્દા પર ની જવાબદારીઓ જવાબદાર તંત્ર નહી રાખે તો શું હાલમાં તાજેતર માં ખ્યાતિ હોસ્પીટલ જેવી બનાવ બનશે ત્યારે જવાબદાર તંત્ર આકાશ પાતાળ એક થઈ જાય એટલું જોર કરશે.
ખેરોજ સાબરકાંઠા જિલ્લાના ખેરોજમાં ડિગ્રી વગરના ડોક્ટરનું દવાખાનુ લોકોના જીવ સાથે રમત રમી.
ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ બોગસ ડિગ્રી વગરના ડોક્ટર નાના નાના ક્લિનિક ચલાવતા હોય છે પણ આના પર જે જવાબદાર આરોગ્ય વિભાગની આ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે તે નજરે કેમ પડતું નથી હોતું કે જાણી જોઈને જોવા નથી. માગતા હોતા આ લોકો કે પછી આરોગ્ય અધિકારીના આરોગ્ય અધિકારી એટલે જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના નીચેના કર્મચારી કે જે વર્ષોથી એક જ જગ્યા પર વહીવટ કરતાં આવ્યા છે તે લોકોની રહેમ રાખવા પર આ લોકોના ક્લિનિક ચાલતા હોય તેવી વાત પણ સાંભળવા મળી રહી છે જેવી કે ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારીના નીચે જે લોકો કામ કરી રહ્યા છે તેમની ઘણા સમયથી બદલી પણ કરવામાં આવતી નથી જે હોદ્દા પરની જવાબદારીઓ જવાબદાર તંત્ર નહીં રાખે તો શું હાલમાં તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલમાં જેવી ઘટનાઓ બની અને આવનારા દિવસોમાં બનશે ત્યારે જવાબદાર તંત્ર આકાશ પાતાળ એક કરી અને એક જ જવાબ આપશે કે
આપણા ગૃહપ્રધાન નો જે સ્લોગન છે તે આ અધિકારીઓ પર લાગુ પડશે કે નહીં કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સુખ કાયદાની નજર આ અધિકારીઓ પર પડશે ખરી...?
તો શુ જવાબદાર તંત્ર આગ લાગશે ત્યારે કુવો ખોદવાશે

