પોલીસ ના દંડા નો ડર હવે બુટલેગરો માં નથી રહ્યો
ગુજરાત માં કાયદો વ્યવસ્થા ક્યા ખોરવાઈ....?
અરવલ્લી જિલ્લામાં પોલીસ ની આબરૂ ફરીથી ધૂળધાણી થઈ માલપુર માં બુટલેગરો નુ રાજ
માલપુર: માર્કેટ યાર્ડ જાહેર માં કાયદા ના પોલીસ તંત્ર ના ધજાગરા બૂટલેગરો ને કર્યા માલપુર માં કોઇ પણ પ્રકાર ની બીક વગર માર્કેટ યાર્ડમાં વેપારી ઉપર દ્વારા હુમલો કરાયો. માર્કેટ યાર્ડમાં જ દારૂનો વેપાર કરતો હોવાની માહિતી મળતી માહિતી પ્રમાણે દારૂના બે બુટલેગરો દ્વારા માલપુર ના માર્કેટ યાર્ડ વેપારી ઉપર ધોળા દિવસે ઇન્સકહિંસક હુમલો કરાયો. સમગ્ર ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા બે ઘટનાઓ તાજેતરમાં વડોદરામાં પણ હત્યા અને અમદાવાદમાં પણ હતા હત્યા થઈ.
ગાંધીના ગુજરાતમાં બુટલેગરો દ્વારા દિવસે દિવસે મારપીટ તથા હત્યાના બનાવો ગુજરાતમાં સતત બની રહ્યા છે કાયદા વ્યવસ્થા ખાલી એક કાગળ પર જ જોવાય રહી છે આવનાર સમયમાં પોલીસ તંત્ર જો આવા ઉલ્લેખરો ઉપર લગામ નહીં આપે તો આવનાર સમયમાં ઉભા રોડે આવા હત્યાના કેસ ન બને તે માટે પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન લેવી જોઈએ
ચીફ એડિટર_ગુજરાત આદેશ સમાચાર

