અરવલ્લી જિલ્લાના એ નાયક ફિલ્મ ના ડાયલોગ ની યાદ અપાવી પહલે ચિલાયેંગે ફિર શાંત હો જાયેંગે

0

 

Chief Editor_vihusinh M Chauhan 

અરવલ્લી જિલ્લાના એ નાયક ફિલ્મ ના ડાયલોગ ની યાદ અપાવી પહલે ચિલાયેંગે ફિર શાંત હો જાયેંગે


અરવલ્લી ના મોડાસા મેઘરજ રોડ પર હાલાત રોડ થી ચાલુ રોડની અવ્યવસ્થા ને લઈને 10 થી વધુ અકસ્માત થયા તેને લઈને સ્થાનિકો નો ચક્કાજામ, કોઈ નેતા કે અધિકારીઓ ફરક્યાં જ નહીં એક તો ભ્રષ્ટ ચાર બોગસ કામગીરી એ મારી ચાલુ કામની અવ્યવસ્થા ના કારણે સામાન્ય પ્રજાહાલા કી ભોગવે અને એમાં પણ જ્યારે પબ્લિક આનો જવાબ માંગે એટલે અધિકારીઓ ફોન ના ઉપાડે સ્વીચ ઓફ કરી દે અને આજે તો આ પાવન સીટી ખાતે સ્થાનિક લોકોએ ચકકાજામ કર્યો એ બાદ અધિકારી પણ અમદાવાદ ભાગી ગયો બીજો અધિકારી ફોન ના ઉપાડે કોન્ટ્રાક્ટર પણ ઉપાડે આટલા બધા લોકો એકઠા થયા પણ એક પણ જવાબદાર વ્યક્તિ આવ્યો નહીં કે ફોન પર વાત ના કરી એ જલ્દી જોડે જવાબદારી પૂર્વક કામ કરાવવું અધિકારીઓની ફરજ નથી અરવલ્લી જિલ્લાના સ્ટેટ આર.એન્ડ.બી માં કરોડોના ભષ્ટચાર કરેલ આ અધિકારીઓ ક્યાં સુધી આવી ગેરરીતિઓ ચલાવશે ? ક્યાં સુધી અરવલ્લી સામાન્ય પ્રજાહાલ હાલાકી ભોગવશે અરવલ્લી જિલ્લાના મંત્રી હોવા છતાં જિલ્લામાં આ પરિસ્થિતિ કેમ અનેક સવાલો ઉઠવા પામ્યા છે પરંતુ કોણ કોણ કહે તેવા ઘાટ જોવા મળી રહ્યો છે 

ચીફ એડિટર_ગુજરાત આદેશ સમાચાર

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)