હેત હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર આજે અમદાવાદ ફ્લાવર શો ના મુલાકાતે.

0


હેત હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર આજે અમદાવાદ ફ્લાવર શો ના મુલાકાતે.



આજરોજ અમદાવાદ ખાતે ફ્લાવર શો રિવરફ્રન્ટ જેવો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ જેને મળ્યો છે એવા અમારો અમદાવાદનું ગૌરવ જેમની મુલાકાત ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન ચોકસી તથા ઓલ સ્ટેટ ગુજરાત રિપોર્ટર તથા ઇસ્કોન મંદિરના પ્રભુજી તથા ફ્રેન્ડસ ગ્રુપના મેમ્બર્સ એ ફ્લાવર શો ની મુલાકાત લીધી અને ખૂબ આનંદ વ્યક્ત કર્યો તથા વીડિયોની જાગૃતિ લાવવા માટે ત્યાં આગળ વિવિધ જાતના રેડિયો દર્શાવ્યા હતા એની પણ મુલાકાત લીધી અને થોડુંક જ્ઞાન લીધું ભારત માતાકી જય હું હેતલ પરીખ










 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)