પર્યાવરણના જતન માટે જાય હિંમતનગર ગ્રુપ તરફથી સલાલ પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરવા માટે નો કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગમભાઈ જોશી એ 50 થી પણ વધુ વૃક્ષો ઉછેરવાનું આયોજન કર્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં પ્રમુખ પંકજભાઈ મહેતા, મંત્રી મહેશભાઈ ભટ્ટ, સહમંત્રી ધીરુભાઈ પંચાલ, કારોબારી સભ્ય રવિન્દ્રભાઈ રાવલ તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખ નિશાનભાઈ ઉપાધ્યાય, નિગમ ભાઈ જોશી, રસુલપુર પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશભાઈ પટેલ હાજર રહ્યા
જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સલાલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો........
જૂન 23, 2025
0


