સાબરકાંઠા જિલ્લા યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજીત તેજસ્વી તારલા સન્માન સમારંભ યોજાયો

0


વિહુસિંહ ચૌહાણ હિંમતનગર

યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ  ઈનામ વિતરણ કાર્યકમ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાના યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી અને સન્માન કરવામાં આવ્યું

જેમાં ઈડર કોલેજ માં વિદ્યાર્થીઓ આગેવાનો માતાઓ બહેનો સંતો મહંતો  રેલી દ્વારા   તિરંગા સર્કલ થઈને ટાઉનહોલ ખાતે રેલી યોજીને 

ટાઉનહોલ ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને 

આ યુવા ઠાકોર સમાજ આયોજીત તેમજ પ્રકાશભાઈ ઠાકોર દ્વારા આયોજીત  જ્યારે હિન્દુ સાંસ્કૃતિક રિવાજ પ્રમાણે દીપ પ્રાગટ કરી અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

જેમાં તાજેતરમાં બનેલી અમદાવાદ માં વિમાન ઘટના ને લઈને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના સાથેવિમાન દુર્ઘટના જેમને એમના જીવ ગુમાયા છે તેમને બે મીનિટ મોન પડી ને શ્રદ્ધાંજલિ આપી હતી

ત્યારબાદ  હાલમાં પધારેલા મહંતોના મુખ્ય મહેમાનોને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું હતું અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના અલગ અલગ આગેવાનો દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું

તેજસ્વી તાળલા ઓ વિદ્યાર્થીઓ ને સન્માન કરીને તેમજ ઠાકોર સમાજ યુવા સંગઠન  વિદ્યાર્થીઓ માટે આગર અભ્યાસ માટે ચોપડા થેલા આપીને સન્માન કરવામાં આવ્યું હતું

જે સમગ્ર આયોજન માં  યુવા સંગઠન દ્વારાકરવામાં આવ્યું પ્રકાશભાઈ ઠાકોર ભરતભાઈ ઠાકોર અલ્પેશભાઈ ઠાકોર વિષ્ણુભાઈ ચૌહાણ જીગ્નેશ  ભાઈ ઠાકોર ધૂરાજી ઠાકોર બાબુભાઈ ઠાકોર સરપંચ શ્રી બાબુભાઈ સુરેશ ભાઈ અંકિત ભાઈ ઠાકોર વિશાલભાઈ ઠાકોર તથા પુરી સમગ્ર ટીમ દ્વારા આયોજન કરીને આ પ્રોગ્રામ બીરદાવા લાયક કર્યો હતો અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)