તલોદ તાલુકા માં શાળા પ્રવેશોત્સવ ના જુદા જુદા કાર્યક્રમો માં તલોદ વનવિભાગ સ્ટાફ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું...

0

જીતુભા રાઠોડ તલોદ

તલોદ તાલુકા માં શાળા પ્રવેશોત્સવ ના જુદા જુદા કાર્યક્રમો માં તલોદ વનવિભાગ સ્ટાફ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું...

શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી 2025 ની કાર્યક્રમ અંતર્ગત તલોદ તાલુકા ની અલગ અલગ પ્રા.શાળા ઓ મા નાના બાળકો ને પ્રવેશ તથા એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત શાળા ઓ મા વૃક્ષા રોપણ તથા સામાજિક વનિકરણ વિભાગ ની અલગ અલગ યોજના ની માહિતી વિસે લોકો ને માહિતગાર કરેલ તથા વન્ય જીવ રક્ષણ બાબતે ચચૉ કરેલ તલોદ રેન્જ ના RFO મનોજ માલમ દ્રારા તારીખ. 26.27.28 દરમિયાન હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 Gujarat Aadesh Samachar 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)