અરવલ્લી માલપુર
રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી
દુંદાળા દેવ ગણપતિજી નું આજે વિસર્જન કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પણ ભગવાન ગણપતિની મૂર્તિઓનું ભારે આસ્થા અને આગલા વર્ષે ફરી આવવાના વચન સાથે ભારે હૈયે વિદાય આપવામાં આવી માલપુર નગર માં લીમડા ચોક નગર કે રાજા સાથે ખાડીયા ચાર રસ્તા અને ગોરવાડ અંધારી વાળી કે રાજા માલપુર નગર માંથી ડીજે ના તાલે શોભા યાત્રા નીકળી માલપુર વાત્રક નદી માં મોટી સંખ્યામાં વિસર્જન કરવા ભાવિક ભક્તો ઉટી પડ્યા હતા એક તરફ વરસાદી માહોલ બીજી તરફ ડીજેના તાલે ગણપતિ બાપા ના ગુંજ ગાતા ભક્તો માલપુર નગરમાં જોવા મળ્યા માલપુર નાગરિક બેંક ના કર્મચારીઓ દ્વારા ભક્તોને બિસ્કીટ પાણીની બોટલો વેફર નુ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાઈ હતું દાદાની મૂર્તિઓનું એક એક બાદ એક વિસર્જન કરવામાં આવ્યું ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પી.આઈ કિરણ દરજી સહિત પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

