અરવલ્લી જિલ્લા ની પોલીસ હવે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી સામે સખ્ત બની

0


  રિપોર્ટર અલ્પેશ ભાટિયા,

અરવલ્લી જિલ્લા ની પોલીસ હવે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી સામે સખ્ત બની 


એલસીબી પોલીસે ગૌવંશ ને બચાવી લીધા બાદ સાંઠબા પોલીસે મરણતોલ હાલતમાં કતલ ખાને ધકેલવા ના ઇરાદે લઇ જવાઈ રહેલી 5 ભેંસો ને બચાવી 


પોલીસે ખરોડ ચોકડી નજીક રાત્રીના સમયે શંકાસ્પદ પીક અપ ડાલા ને અટકાવી તલાસી લેતા રૂપિયા 1,25000/- ની કિંમત ની 5 ભેંસો મળી આવી 


પોલીસે મોડાસા ના ચાંદ ટેકરી વિસ્તાર ના ડાલા ચાલક અજિત હસન મુલતાની અને તેની સાથેના નસરુદ્દીન અલ્લાઉદ્દીનભાઈ મુલતાની ની અટકાયત કરી 


પીક અપ ડાલા નંબર GJ 31 T 6948 ની કિંમત 4 લાખ રૂપિયા ગણી એક ભેંસની કિંમત 25000/- ગણી કુલ 1,25,000/- ની ભેંસો મળીને કુલ રૂપિયા 5,25,000/- રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કર્યો 


પોલીસે ભેંસોને પાંજરાપોળ મોકલવા તજવીજ હાથ ધરી પકડાયેલા બન્ને મુલતાનીઓ સામે પશુ સરક્ષણ અધિનિયમ સહિતની વિવિધ કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)