શેઠ શ્રી જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0

 

શેઠ શ્રી જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયોસર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા  ચાલુ  વર્ષનો  7 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ શેઠ શ્રી જે. બી. ઉપાધ્યાય હાઇસ્કૂલ . મહીયલ , તા, તલોદ  જી.સાબરકાંઠા ખાતે યોજાયો.તા:- 01-12-2024 જેમાં  642 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી 361 વ્યક્તિઓને રાહતદરે નંબરનાં ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું.જ્યારે મોતિયા,વેલ અને નાસુરના 91 દર્દીઓ નીકળ્યા હતા. જેમનું વિનામૂલ્યે ઓપરેશન શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ. ઇડર ખાતે કરાવી આપવામાં આવશે.


રિપોર્ટર : જીતુભા રાઠોડ તલોદ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)