હિંમતનગર એ.ડીવીઝન પો.સ્ટેશન ખાતે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો

0


 હિંમતનગર એ.ડીવીઝન પો.સ્ટેશન ખાતે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો 



હિંમતનગર એ.ડીવીઝન પો.સ્ટે વિસ્તારના અલગ અલગ જગ્યાએથી ગુમ થયેલા મોબાઇલ મુદામાલ શોધી મુળ માલીકોને "તેરા તુજકો અર્પણ” ક્રાર્યક્રમ અંતર્ગત પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે.સુત્ર સાર્થક કરતી હિંમતનગર એ.ડીવીજન પોલીસ


ગુજરાત સરકાર શ્રી દ્રારા પ્રજાલક્ષી વિવિધ ક્રાર્યક્રમો પૈકી “તેરા તુજકો અર્પણ” ક્રાર્યક્રમ અંતર્ગ સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ (IPS) તથા વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે આજરોજ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગ હિંમતનગર એ.ડીવીજન પોલીસ ધ્વારા અલગ અલગ અરજદારોના અલગ અલગ જગ્યાએથી ગુમ થયેલા મોબાઈલ ફોન કુલ નંગ-૧૫ કુલ કિ.રૂ.૨,૯૮,૬૫૬/-ના અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન અ.પો.કો મિતરાજસિંહ રણજીતસિંહ તથા IT એકસપર્ટ ઉતમભાઈ હિતેન્દ્રભાઈ પટેલ નાઓ દ્રારા ટેકનિકલ સર્વેલન્સ તથા સી.સી.કુટેઝ થતા હુયમન ઇન્ટેલીજન્સની મદદથી શોઘી અરજદારોને પરત આપતી હિંમતનગર એ.ડીવીજન સર્વેલન્સ સ્કોર્ડ.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)